રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને. ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ, સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને. ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની, બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને. વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે, સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને. તમારા કંઠમાં … Continue reading રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed