રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય

આલા ખાચરનું ‘આપણું તો…..’ ભવાયા આવીને કે’ : ‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’ -હાળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે. હડાળાનો કણબી કે’કે ‘દીકરીના આણાં અટક્યા છ્ ! અફીણ ખાઉં.’ કાઢી દીધો પગનો તોડો, નગદ સોનાનો: ‘જા હાળાં, કર્ય આણાં…..’ નગરશેઠે પગ ઝાલ્યા : ‘બારે વા’ણ બૂડ્યાં, વખ ઘોળું, લેણદારોને શેં મોઢું બતાવું ?’ … Continue reading રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય