(કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ (ઉત્તરાર્ધ)
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ ! મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ રે હણહણતી મેં સાંભળી સુવાસ ! મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મને રોકે પંછાયો એક ચોકમાં; અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી … Continue reading (કંકુના સૂરજ આથમ્યા) – રાવજી પટેલ (ઉત્તરાર્ધ)
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed