સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)

આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે, સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે; પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! નવલ રસ ધવલ તવ નેત્ર સામે પિતા ! કાલના સર્વ સંતાપ શામે ! જલધિજલદલ ઉપર દામિની દમકતી યામિની વ્યોમસર માંહી સરતી; કામિની કોકિલા કેલિ કૂજન કરે સાગરે … Continue reading સાગર અને શશી – કાન્ત (ભાગ-૨)