ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત, ગગો એનો મુંબઇ કામે; ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ ! સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ? ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો … Continue reading ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed