આસિમ વિશેષ : ૨ : કંકોતરી – આસિમ રાંદેરી

(કંકોતરી મળી…                          ….શ્રી આસિમ રાંદેરી) મારી એ કલ્પના હતી, વીસરી મને, કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને, ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને ! .                  સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે, .                  કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે ! કાગળનો એનો રંગ … Continue reading આસિમ વિશેષ : ૨ : કંકોતરી – આસિમ રાંદેરી