મીંઢળ વગર – યામિની ગૌરાંગ વ્યાસ
કાગ કા કા કહેણ કે કાગળ વગર, આગમન કોનું થશે અટકળ વગર ! કોણ સાંભળશે કિનારાની વ્યથા નાવ આ ડૂસ્કે ચઢી છે જળ વગર.! સામસામે થાય સિંજારવ મધુર એ જ મનમેળાપ છે મીંઢળ વગર.! ટેરવામાં તરફડાટો હોય છે જેમ ફૂલો તરફડે ઝાકળ વગર.! ખૂબ ભીંજાવું પડે છે, દોસ્તો ! લાગણીનાં એક પણ વાદળ વગર.! આગ, … Continue reading મીંઢળ વગર – યામિની ગૌરાંગ વ્યાસ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed