લો અમે તો આ ચાલ્યા! – શૂન્ય પાલનપુરી
રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને, લો અમે તો આ ચાલ્યા! જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને, લો અમે તો આ ચાલ્યા! બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને, લો અમે તો આ ચાલ્યા! દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને, લો અમે તો આ ચાલ્યા! સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને, લો અમે તો આ ચાલ્યા! જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને, લો અમે તો … Continue reading લો અમે તો આ ચાલ્યા! – શૂન્ય પાલનપુરી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed