હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

છું – રાજેન્દ્ર શુક્લ

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

2 Comments »

  1. sagarika said,

    June 29, 2007 @ 11:27 AM

    wah, its nice.
    but હું તો ધરાનું હાસ છું means?

  2. ધવલ said,

    June 29, 2007 @ 7:53 PM

    ‘ધરાનું હાસ’ એટલે શબ્દશ: તો ‘ધરતીનું હાસ્ય’. પણ અહીં ‘સમગ્ર પ્રસન્ન સૃષ્ટિ’ એવો બૃહત અર્થ લઈ શકાય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment