મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ચોમાસું – હેમેન શાહ

આ રમત તો કદી જીતાય નહિ,
કોઈ કુદરત સાથે સ્પર્ધા થાય નહિ,
એક ટીપા સામે આંસુ આપવું,
આવું ચોમાસું મને પોસાય નહિ.

– હેમેન શાહ

13 Comments »

  1. Deval said,

    January 11, 2012 @ 11:16 PM

    વાહ્

  2. Rina said,

    January 11, 2012 @ 11:29 PM

    વાહ…….

  3. Avinash said,

    January 12, 2012 @ 1:12 AM

    ખુબ સરસ…….

  4. Harnish Bhatt said,

    January 12, 2012 @ 4:01 AM

    સુન્દર્ અતિ સુન્દર્!!!

  5. P Shah said,

    January 12, 2012 @ 4:32 AM

    સરસ મુક્તક !

  6. maya shah said,

    January 12, 2012 @ 5:29 AM

    અતિ સુન્દર્, મને ખુબ ગમ્યુ.

  7. sweety said,

    January 12, 2012 @ 5:44 AM

    આવું ચોમાસું મને પોસાય નહિ.
    બહુ સુદર્

  8. urvashi parekh said,

    January 12, 2012 @ 6:48 AM

    સરસ.

  9. pragnaju said,

    January 12, 2012 @ 9:21 AM

    સરસ
    કવિને ચાકના ટુકડા ને કોરી સ્લેટ મળે,
    જીવન સમુદ્ર હો તો આટલો જ બેટ મળે.

  10. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    January 12, 2012 @ 10:31 AM

    મને આવું ટૂંકુટચ વાંચવાનું બહુબહુ ગમે.
    બા મોંઢામાં બટકુ મૂકે ને બાબાભાઈ જમે.

  11. praheladprajapatidbhai said,

    January 12, 2012 @ 10:42 PM

    એક ટીપા સામે આંસુ આપવું,
    આવું ચોમાસું મને પોસાય નહિ.
    સરસ્

  12. jyoti hirani said,

    January 13, 2012 @ 12:02 PM

    સરસ મુક્તક

  13. ankur said,

    January 14, 2012 @ 8:55 AM

    વાહ… મજા આવી ગઇ…!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment