કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.
હરદ્વાર ગોસ્વામી

તું એકલી નથી – વસંત આબાજી ડહાકે (અનુ. જયા મહેતા)

ચંદ્ર
મને અહીં જુએ છે,
તને ત્યાં જોતો હશે…
તું એકલી નથી
એમ મારે કહેવું છે.

– વસંત આબાજી ડહાકે (મરાઠી)
(અનુ. જયા મહેતા)

કવિ ખૂબ જ ઓછા શબ્દોમાં અનૈક્યમાં ઐક્યની વાત કરી શકે છે ! આ કવિતા વાંચતા જ કવિ કાન્તની ગઝલ ‘તને હું જોઉં છું, ચંદા!’ યાદ ન આવે તો જ નવાઈ.

4 Comments »

  1. pragnaju said,

    December 3, 2011 @ 2:09 PM

    સ રસ
    આમેય
    એકલી અટુલી સાધના-પંથે,
    પગલાં ભરતી ધૈર્ય ધરી;
    ચંદ્ર ગ્રહણે પણ !

  2. ધવલ said,

    December 3, 2011 @ 2:34 PM

    સરસ !

  3. Dhruti Modi said,

    December 3, 2011 @ 3:41 PM

    ચાર શબ્દોનો ગજબનો જાદુ.

  4. himanshu patel said,

    December 3, 2011 @ 11:33 PM

    તાંકા સ્વરુપમાં અદ્ભૂત લાગે તેવું કાવ્ય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment