મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે!
-નયન હ. દેસાઈ

ઝૂમતો ફરું છું હું – શેખાદમ આબુવાલા

ભીન્ન ભીન્ન બાગોમાં ઘૂમતો ફરું છું હું
હોય એ કળી કે ગુલ – ચૂમતો ફરું છું હું
મૃત્યુ કેરી ખીંટી પર જિન્દગીને ટિંગાવી
કોઈ પ્યારી મસ્તીમાં ઝૂમતો ફરું છું હું

– શેખાદમ આબુવાલા

6 Comments »

  1. pragnaju said,

    May 3, 2011 @ 9:39 AM

    મઝાનું મુક્તક

  2. DHRUTI MODI said,

    May 3, 2011 @ 2:30 PM

    બેફીકર મસ્તીભર્યુ મુક્તક.

  3. kartika desai said,

    May 3, 2011 @ 8:56 PM

    ધવલ ભાઈ,
    હિરન સુ કુદ્તુ
    મન વન મા વસ્યુ!
    હસિન ખ્વાબ સુ,
    બગિયન મા મ્હેક્યુ!!
    મુક્તક….ગમ્યુ.

  4. Vishal Agrawal said,

    May 8, 2011 @ 8:08 AM

    ગજબ ની કરામત કરી છે શેખાદમ આબુવાલા એ આ મુક્તક માં..

  5. ખજિત said,

    May 12, 2011 @ 2:51 AM

    મજાનું મુક્તક. . .

  6. Kalpana said,

    May 19, 2011 @ 1:04 AM

    સરસ. જીન્દગીમા આ જ કરવા જેવુઁ છે. મોતને ખીઁટીએ ટીઁગાડો ગમે ત્યારે તમને ઉપાડી લેશે. ત્યાઁ સુધી તો આનન્દ કરો!!
    આભાર ધવલભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment