ખુશી કેટલી દુશ્મનોને મળે છે?
તમારી કથામાં મને સાંકળે છે.
બી.કે.રાઠોડ 'બાબુ'

…એટલે – વિપિન પરીખ

આકાશ એટલે
નિયત સમયે રોજ હાજર થવાની
ચાંદા અને સૂરજની ઓફીસ.

આકાશ એટલે
જોડણીકોશમાં આપેલા પર્યાય
(ન) ખાલી, શૂન્ય સ્થાન, આભ, ગગન, નભ, વ્યોમ.

-વિપિન પારેખ

શબ્દોના સાચા ( કે સાચા લગાડવા ગમે એવા !) અર્થ શોધવાનું અગત્યનું કામ આ દોડતી ભાગતી જીંદગીમાં આપણે ભૂલી જઈએ છીએ. અને, એટલે જ કાદાચ જીંદગીથી અકારણ થાકી જઈએ છીએ. આપણે આપણી અંદરના બાળકને જીવતો રાખીએ તો એ આપણને (ખરા અર્થમા) જીવતા રાખશે. કલ્પનાની નિ:શુલ્ક પાંખો કેમ આપણે કોરે મૂકી રાખીએ છીએ ?

2 Comments »

  1. PlanetSonal said,

    February 15, 2006 @ 10:43 PM

    Cute 🙂

  2. radhika said,

    February 16, 2006 @ 3:34 AM

    વિવેકભાઈ, ધવલભાઈ

    આપે ફરમાઈશોનો માર્ગ મોકળો કરી આપ્યો તે બદલ આભાર. જો આપની પાસે આમાની કોઈ રચના હોય તો અહી પ્રસ્તુત કરવા વિનંતી છે

    1.) આંધળી બા નો કાગળ (ઈન્દુલાલ ગાંધીની ર્હદય દ્રાવક રચના)

    2.) બા નો ફોટોગ્રાફ
    3.) મનો એ ગીત આપો ( સાલીક પોપટીઆ )
    4.) નારાયણનુ નામ જ લેતા…(નરસીંહ મહેતા)
    5.) મેરે તો ગીરીધર ગોપાલ …(મીરાબાઈ)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment