આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !
નિનાદ અધ્યારુ

होगी नहीं – દુષ્યંતકુમાર

पक गई हैं आदतें बातों से सर होंगी नहीं
कोई हंगामा करो ऐसे गुज़र होगी नहीं

इन ठिठुरती उँगलियों को इस लपट पर सेंक लो
धूप अब घर की किसी दीवार पर होगी नहीं

बूँद टपकी थी मगर वो बूँदो—बारिश और है
ऐसी बारिश की कभी उनको ख़बर होगी नहीं

आज मेरा साथ दो वैसे मुझे मालूम है
पत्थरों में चीख़ हर्गिज़ कारगर होगी नहीं

आपके टुकड़ों के टुकड़े कर दिये जायेंगे पर
आपकी ताज़ीम में कोई कसर होगी नहीं             [ ताज़ीम = સન્માન ]

सिर्फ़ शायर देखता है क़हक़हों की अस्लियत
हर किसी के पास तो ऐसी नज़र होगी नहीं

– દુષ્યંતકુમાર

દુષ્યંતકુમાર એ naked reality ના કવિ છે. પહેલો શેર તો એની મજબૂતાઈથી વ્યવહારની ભાષામાં વપરાતો થઇ ગયો છે, પરંતુ બાકીના બધા પણ અત્યંત મજબૂત છે. ઉદાહરણ તરીકે ત્રીજો શેર – આંખમાંથી આંસુનું ટીપું પડ્યું….લુપ્ત થઇ ગયું. મહેબૂબાને આ બારિશની ખબર થોડી જ પડવાની છે !!!!

7 Comments »

  1. Ketan Yajnik said,

    September 4, 2016 @ 4:03 AM

    कैद परिंदे का बयान

  2. किशोर पंचमतिया said,

    September 4, 2016 @ 5:51 AM

    दुष्यंतकुमार हिंदीके जाने माने कवि उनकी कलमकी ताकत बेमिसाल है मेर पसंदीदा कवि

  3. Pushpakant Talati said,

    September 4, 2016 @ 11:33 PM

    SHRI TIRTHESHBHAI,
    You are stating that – “…… ત્રીજો શેર – આંખમાંથી આંસુનું ટીપું પડ્યું….લુપ્ત થઇ ગયું. મહેબૂબાને આ બારિશની ખબર થોડી જ પડવાની છે !!!!
    To get the above meanibg I think the line should be like below
    “BUNDE TAPAKITHI MAGAR VO BUND-E-BARIS AUR HAI ”
    instead of – “बूँद टपकी थी मगर वो बूँदो—बारिश और है … ”

    This is what I felt – Regards. – Pushpakant Talati

  4. Rakesh Thakkar, Vapi said,

    September 5, 2016 @ 10:51 PM

    nice
    बूँद टपकी थी मगर वो बूँदो—बारिश और है
    ऐसी बारिश की कभी उनको ख़बर होगी नहीं

  5. વિવેક said,

    September 9, 2016 @ 8:30 AM

    @ પુષ્પકાંત તલાટી:

    આપની વાત જ સમજાઈ નહીં…. સમજાવશો?

  6. વિવેક said,

    September 9, 2016 @ 8:34 AM

    દુષ્યન્તકુમાર સર્વકાલિન સર્વશ્રેષ્ઠ હિંદી ગઝલકાર કેમ ગણાય છે એ આવી ગઝલ માણીએ તો સમજાય…. વાહ !

  7. Pushpakant Talati said,

    November 19, 2016 @ 4:38 AM

    વિવેક said,

    September 9, 2016 @ 8:30 am

    @ પુષ્પકાંત તલાટી:

    આપની વાત જ સમજાઈ નહીં…. સમજાવશો?

    Shri Vivekbhai;
    Sir;
    Earlier there was provision or option in the LAYSTARO for writing comments in English or Gujarati. – But now the same appears to be missing. I can not type in Gujarati because there is no such option.
    Please guide.- Thanks & Regards. – Pushpakant Talati

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment