એ જ સારું કે મને જોયા કરો;
સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે!
‘અગન’ રાજ્યગુરુ

मधुशाला : ०८ : पुष्प की अभिलाषा – माखनलाल चतुर्वेदी

चाह नहीं, मैं सुरबाला के
गहनों में गूँथा जाऊँ,
चाह नहीं प्रेमी-माला में बिंध
प्यारी को ललचाऊँ,
चाह नहीं सम्राटों के शव पर
हे हरि डाला जाऊँ,
चाह नहीं देवों के सिर पर
चढूँ भाग्य पर इठलाऊँ,
मुझे तोड़ लेना बनमाली,
उस पथ पर देना तुम फेंक!
मातृ-भूमि पर शीश- चढ़ाने,
जिस पथ पर जावें वीर अनेक!

– माखनलाल चतुर्वेदी

લયસ્તરોની हिन्दी मधुशालाનું આ આજે આખરી પુષ્પ. હિન્દી કવિતાઓની વાત આવે અને આ અમર કાવ્ય ચૂકી જવાય એ કેમ ચાલે ? સાવ ટચુકડું ગીત પણ એનો ઊંડો ભાવ યુગયુગાંતર સુધી પુષ્પિત રહેવા સર્જાયો છે.

3 Comments »

  1. Vijay Shah said,

    December 12, 2015 @ 7:42 AM

    કદાચ ૮માં ધોરણમાં આ કાવ્ય ભણેલા અને ત્ય્રે જે સમજણ હતી તે આજે પણ અકબંધ છે.
    આભાર્!

  2. Harshad said,

    December 12, 2015 @ 6:21 PM

    Sensitive. Beautiful, heart touching.

  3. Girish Parikh said,

    December 12, 2015 @ 6:53 PM

    માતૃત્રિવેણી છેઃ મા, માતૃભૂમિ અને માબોલી (માતૃભાષા).
    માતૃભૂમિની રક્ષા માટે શીશ-સમર્પણ કરવા તૈયાર થયેલા વીરોના કૂચ-પથ પર ફેંકવાનું પુષ્પ કહે છે માળીને.
    અને માબોલીની વાત નીકળી છે તો માતૃભાષાના મારા એક પ્રિય સર્જકના શબ્દો યાદ આવ્યા. એમણે પણ શીશ-સમર્પણની જ વાત કરી છે!
    આ રહ્યા એમના શબ્દોઃ “ગુજરાતીઓને પુસ્તક વેચવું એટલે માથું વેચવા બરાબર છે!”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment