હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા

સંકેત – નીલેશ રાણા

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ગયું દોડતું મા પાસે…
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું:
મા… મા…
આ ફળ વાવું તો શું ઊગશે ? 
                        અશ્રુભીની આંખે
બાળકના માથે ફેરવતા હાથે 
                         ચીંધી આંગળી
પતિની કબર તરફ.. !

– નીલેશ રાણા

‘પૃથ્વી પરના સ્વર્ગ’ને નરકમાં બદલનારાઓને સમર્પિત.

17 Comments »

  1. સુનિલ શાહ said,

    September 18, 2008 @ 12:09 AM

    ઓછા શબ્દોમાં અસરકારક અભિવ્યક્તિ.

  2. ડો.મહેશ રાવલ said,

    September 18, 2008 @ 12:23 AM

    પ્રથમ તો, સાંપ્રત વિષયના સુંદર નિરૂપણ બદલ નિલેશભાઈને અભિનંદન
    મા અને બાળકના માધ્યમે સંવાદ અને આખરે પિતાની કબર……ની ચમત્કૃતિ, લાગણીસભર સંવેદનચીત્ર ખડું કરી ગઈ……!

  3. Pinki said,

    September 18, 2008 @ 12:34 AM

    marvellous….
    no words ……. !!

    અશ્રુભીની આંખે
    બાળકના માથે ફેરવતા હાથે
    ચીંધી આંગળી
    પતિની કબર તરફ.. !

  4. ninad adhyaru said,

    September 18, 2008 @ 1:10 AM

    no words to say….great……..

  5. Jina said,

    September 18, 2008 @ 2:16 AM

    …..!!!!

  6. RAZIA MIRZA said,

    September 18, 2008 @ 7:33 AM

    મા નો જવાબ !!! ઓહ! ખૂબ વેદના મય!

  7. Shah Pravinchandra Kasturchand said,

    September 18, 2008 @ 7:36 AM

    કાશ્મીરનો બરફ પીગળાવી નાખે એવી કૃતિ.
    અભિનંદન.

  8. pragnaju said,

    September 18, 2008 @ 8:35 AM

    સંવેદનશીલ સાંપ્રત સ્થિતીનું અછાંદસ
    આ ફળ વાવું તો શું ઊગશે ?
    અશ્રુભીની આંખે
    બાળકના માથે ફેરવતા હાથે
    ચીંધી આંગળી
    પતિની કબર તરફ.. !
    વાંચતા જ જાણે હ્રુદય ધબકારો ચૂકી ગયું!

  9. વિવેક said,

    September 18, 2008 @ 9:13 AM

    સુંદર હૃદયસ્પર્શી કવિતા…

  10. Jay Gajjar said,

    September 18, 2008 @ 10:42 AM

    Excellent response of a mother for her husband. What a tragedy! Congratulations Nileshbhai. Very good short poem.

  11. kaushik Patel said,

    September 18, 2008 @ 1:31 PM

    શ્રિ નિલેશભઈ,

    આપણા આખા દેશ માટેઆ શરમજનક વાત છે. ખુબ સુન્દેર રિતે રજુ કરાયઊ છે.આભાર્.

  12. preetam lakhlani said,

    September 18, 2008 @ 2:41 PM

    પ્રિય નિલેશ ભૈ,તમે બવ સારા અને લોક પ્રિય ડોટર લાગો ચો…તમારી રચાના વાચી, કયાક કાગદો થઇ જાય નહી રાતો….અભિપાય નો ધોધ પડે ચે….મજામા હશો….વધારે ફોન પર વાત કરી શુ…..અકવિ…..પણ શારો વાચક્…

  13. varsha tanna said,

    September 19, 2008 @ 9:50 AM

    વેદનાને શબ્દો ન હોય, એટલે જ ખૂબ ઓછા શબ્દોમાઁ હૈયુ વલોવી નાખે તેવુ કાવ્ય.

  14. kalpan said,

    September 20, 2008 @ 1:53 AM

    ઘણી સુદર રચના………..

  15. mitesh said,

    September 21, 2008 @ 4:59 AM

    very nice…….

  16. mansuri taha said,

    September 22, 2008 @ 7:44 AM

    to words to say !

  17. mansuri taha said,

    September 22, 2008 @ 7:46 AM

    no words to say !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment