જોઈને મારી ગઝલ ‘મનહર’ કહેશે એ મને,
એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?
મનહરલાલ ચોક્સી

સુન્દરમ્-સુધા : બુંદ-૦૩ : ઢૂંઢ ઢૂંઢ – સુન્દરમ્

Sundaram

ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,
રો રો કર મોરી થક ગઈ મતિયાં.
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે…

બનબન ઢૂંઢત બની બાવરી,
તુમરી સૂરત પિયા કિતની સાંવરી,
કલ ન પડત કહીં ઔર ઔર મોહે,
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

દરસ દિયો પિયા! તરસત નૈના,
તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
.                           ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.

– સુન્દરમ્

મીરાં-ભાવે મીઠી બ્રજબાનીમાં સુન્દરમે ઘણા પદ લખ્યા છે. કવિએ પોતાનું મોટા ભાગનું જીવન પરમ-તત્વની ઉપાસનામાં અર્પણ કરી દીધેલું અને એમાંથી જે નિચોડ મળ્યો એ આ પદમાં દેખાય છે. શબ્દો અને ભાવને આ સીમા સુધી લઈ જવા માટે માણસ માત્ર કવિ હોય એ ન ચાલે, આ તો જે ‘સાંકડી ગલી’માંથી સોંસરો ગયો હોય તેના જ ગજાનું કામ છે. (એક વધુ પદ અહીં જુઓ.)

2 Comments »

  1. pragnaju said,

    March 25, 2008 @ 9:10 AM

    સર્વશક્તીમાન પ્રત્યે.પ્રેમ ભાવે લખેલું ગીત .
    ‘દરસ દિયો પિયા! તરસત નૈના,
    તુમ બિન ઔર કહીં નહીં ચૈના,
    દિન ભયે રૈન, રૈન ભઈ દિના,
    ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં.
    …આવી સિધ્ધી ક્યારે મળશે?.

  2. વિવેક said,

    March 26, 2008 @ 3:25 AM

    ઈશ્વરને અવતરવાનું મન થઈ જાય એવું ભાવભર્યું ભક્તિપદ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment