ગુજરાતી બ્લોગ-જગત
- શબ્દો છે શ્વાસ મારાં : ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ.
- ગુજરાતી સારસ્વત પરિચય : આ બ્લોગમાં ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી છે. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.
- ગુજરાતી પ્રતિભા પરિચય : સુરેશભાઈ જાનીનો ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ.
- સિદ્ધાર્થનું મન – સિદ્ધાર્થનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
- ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
- ટહૂકો.કોમ : લોસ એન્જેલીસથી જયશ્રી ભક્તનો શબ્દ, સંગીત અને દૃષ્ટિનો સુભગ ત્રિવેણી સંગમ. ચુનંદી કવિતાનો શબ્દ, સંગીતની સૂરાવલિઓ મઢી કાવ્યરચનાઓ અને નયનરમ્ય ફોટોગ્રાફ્સ સાથેનો નિયમિતરૂપે અપડેટ થતો રહેતો સુંદર બ્લૉગ.
- ઉર્મિનો સાગર – ઊર્મિનો સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
- ગુજરાતીલેક્સિકોન-ઉત્કર્ષ ટીમનો બ્લોગ – મુંબઈથી ઉત્કર્ષ અને ગુજરાતીલેક્સીકોનની ટીમે શરુ કરેલો બ્લોગ. મીનાબેન એના પર ગુજરાતી સાહિત્યનું આચમન કરાવે છે.
- વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
- પ્રત્યાયન – પંચમ શુક્લનો ગુજરાતી કાવ્યનો બ્લોગ.
- કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
- મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
- શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
- જયંતિભાઈ પટેલનો કવિતા બ્લોગ – ગુજરાતી કવિતા અને શાયરી.
- અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
- હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
- મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિકનો અંગત બ્લોગ.
- પ્રતિદિપ્તિ – મૌલિક સોનીનો અંગત બ્લોગ.
- દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
- સ્નેહ સરવાણી – નેહાનો કવિતાનો બ્લોગ.
- બાગે વફા અને બઝ્મે વફા – મહોમ્મદઅલી ‘વફા’ના કાવ્ય વિષયક બ્લોગ.
- સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
- ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
- સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
- મારો ગુજરાતી બ્લોગ – શ્રી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ છે.
- ગુજરાત અને ગુજરાતી – શ્રી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ છે.
- ‘ડી’નું જગત : વડોદરાથી ‘ડી’ શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
- વિચાર જગત : એ બેંગલોરમાં ભૂલા પડેલા મૂળ સૂરતી નિમેષનો બ્લોગ છે. એમાં એણે પોતાના વિચારો અને અનુભવો મુક્યા છે.
- મધુસંચય – હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
- કાવ્યસૂર : સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
- અમીઝરણું : અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
- કવિલોક : કવિ દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
- મેઘધનુષ : નીલા કડકિયાનો મુખ્યત્વે આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
- સ્વરાંજલી : ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
- ઉજાસ : નીલમ દોશીનો પોતાની પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
- અર્ષનો સંગ્રહ : નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
- કલરવ : વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
- ગુર્જરદેશનો કવિતા વિભાગ : વિશાલ મોણપરાની સુંદર વેબસાઈટનો કવિતા વિભાગ
- મારા સપનાની દુનિયા મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
- સુવાકયો : નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
- વિચારો અને વાર્તાઓ : નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
- બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ : મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
- રીડગુજરાતી.કોમ : વડોદરાના મૃગેશ શાહ દ્વારા સંપાદિત ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ઈ-દૈનિક.