કદી સ્થિતિ, કદી સમજણ નવો પડકાર ફેંકે છે,
કદી ભીતરની અકળામણ નવો પડકાર ફેંકે છે.

નિરંતર કાળની કતરણ નવો પડકાર ફેંકે છે,
ક્ષણેક્ષણ આવનારી ક્ષણ નવો પડકાર ફેંકે છે.
– સંજુ વાળા

તમે કાલે નૈં તો – હરીન્દ્ર દવે

3 Comments »

  1. Lilith Logan said,

    January 7, 2005 @ 9:16 PM

    Can you publish your poetry in English? I am a fellow poet and would like to see your work!

    Lilith Logan

  2. લયસ્તરો » લયસ્તરોની બીજી વર્ષગાંઠ - પ્રતિક્ષા છે આપના પ્રતિભાવોની… said,

    November 22, 2006 @ 4:33 AM

    […] લોહીમાં સુરતની ગલીઓ લઈને અમેરિકામાં સ્થાયી થઈ ગયેલા એક ગુજરાતીને બે વર્ષ પહેલાં પિત્ઝામાં રોટલીના દર્શન થયા હોય એમ મા ગુર્જરીનો સાદ સંભળાયો. વેબ-લોગના વધતા જતા વ્યાપ અને વિન્ડૉઝ-એક્ષ.પી.માં વૈશ્વિક ભાષાઓના પ્રયોગની ઉપલબ્ધિએ એક એવી દિશાના દરવાજા ખોલ્યા ને  ‘લયસ્તરો’ની શરૂઆત થઈ. ધવલ શાહની એક નાનકડી રમત, જે શરૂમાં માત્ર શોખ હતી, ધીમે-ધીમે એક પ્રતિબદ્ધતામાં પલટાઈ ગઈ. અનિયમિત પૉસ્ટ કાળક્રમે અઠવાડિયે પાંચ કવિતાની જવાબદારી બની ગઈ… લયસ્તરો પરની પ્રથમ પોસ્ટ કદાચ ગુજરાતી વાચકો માટે યુગપરિવર્તનનો – સાહિત્યના કૉમ્પ્યુટરીકરણનો સંદેશ લઈને ઊગી હતી… […]

  3. shailesh said,

    February 12, 2007 @ 5:21 AM

    ગ્જ્દ્ફ્ગ્ઘ્દ્ઘ્ફ્ઘ્ઘ્દ્ફ્ઘ્દ્ફ્ઘ્દ્ફ્ઘ્દ્ફ્ઘ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment