રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
બરકત વિરાણી 'બેફામ'

દિવાળી…

છુપાયું છે ભીતર એ સતના દીપકને પ્રજાળીને,
આ કાજળકાળી રાતોના હૃદય હરપળ ઉજાળીને;
કોઈની આંખમાં એકાદ–બે સ્વપ્નોની રોનક થાય,
મનાવીએ એ રીતે આ વરસ, ચાલો દિવાળીને !

– વિવેક મનહર ટેલર

ટીમ લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો-વાચકમિત્રો અને ભાવકમિત્રોને દિવાળી તથા નૂતન વર્ષના હાર્દિક અભિનંદન !

5 Comments »

 1. KETAN YAJNIK said,

  November 12, 2015 @ 6:29 am

  “તમામ સંકોચ ” છોડી” ” ” ત્યારે માટી મુછાળો મળે” ત્યારે મુછાળાના નેણ મલકી રહી હોઠ સિવાઈ જાય ,મોસમ બદલાઈ જાય અને સંયમિત વિવેકી મન મનહર થઇ અન્થું અન્થું કપાળ ખંજવાળી મલકે અને વિચારે આપણ એક બીજાના સંગમાં રાજી રાજી થઇ કરીએ અ ફાગણના આપણાં ગમતાનો ગુલાલ અને એ પ્રેમના લયના સ્તરો માં ઝૂમી ઉઠે એ જ અભીપ્સા કાપતા હોઠો પર ઝૂકેલા નયનોમાં અને સ્પંદિત મનમાં

 2. Nirupam chhaya said,

  November 12, 2015 @ 10:11 pm

  NUTAN VARSHABHINANDN

 3. Harshad said,

  November 14, 2015 @ 2:21 pm

  Beautiful. Nootan Varshabinandan to Vivekbhai,family and all our Laystero Group.

 4. pravInchandra shah said,

  November 15, 2015 @ 3:34 pm

  જ્રરુર !

 5. jAYANT SHAH said,

  November 16, 2015 @ 6:43 am

  ટીમ લયસ્તરોને ગુજરાતી જીવન્ત રાખવાના પ્રયાસો રાખવા ખૂબ અભિનન્દન.
  નવુ વરસ સફળ રહે એવી શુભભાવના સાથે સાલ મુબારક !!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment