સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
ગની દહીંવાલા

છેવટે – મુકુલ ચોકસી

એક  ઠંડી   નજરથી   થીજે  છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં
સાત  સાગર  તરી જનારા પણ
છેવટે     લાંગર્યા    અખાતોમાં

– મુકુલ ચોકસી

2 Comments »

  1. Suresh Jani said,

    September 3, 2006 @ 7:03 AM

    થોડાક જ દિવસો પહેલાં મેક્સિકોના અખાતમાં સતત ચાળીસ કલાકની વહાણની મુસાફરી માણી આવ્યો !!

  2. dilip ghaswala said,

    January 17, 2008 @ 2:05 PM

    Wah wah. Mukul..
    vivekbhai..
    thodi hazalo pan mukul ni layastro par
    muko ni?
    tesdo padi jahe..
    Dilip Ghaswala

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment