તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
વિવેક મનહર ટેલર

तीन रूबाइयाँ – हरिवंशराय बच्‍चन

मैं एक जगत को भूला,मैं भूला एक ज़माना,
कितने घटना-चक्रोंमें  भूला मैं आना-जाना,
पर सुख-दुख की वह सीमा मैं भूल न पाया, सा‍की,
जीवन के बाहर जाकर जीवन मैं तेरा आना।

तेरे पथ में हैं काँटें था पहले ही से जाना,
आसान मुझे था, साक़ी, फूलों की दुनिया पाना,
मृदु परस जगत का मुझको आनंद न उतना देता,
जितना तेरे काँटों से पग-पग परपद बिंधवाना।

सुख तो थोड़े से पाते,दुख सबके ऊपर आता,
सुख से वंचित बहुतेरे, बच कौन दुखों से पाता ;
हर कलिका की किस्‍मत में जग-जाहिर, व्‍यर्थ बताना,
खिलना न लिखा हो लेकिन है लिखा हुआ मुरझाना !

– हरिवंशराय बच्‍चन

ઓશોના એક પુસ્તકમાં એક રુબાઈ વાંચી પછી બાકીની શોધી કાઢી. કવિની લાક્ષણિક સરળ ભાષા અને ગહન વાત દરેકમાં નજરે ચડે છે. ત્રણેનો સૂર અલગ છે – ક્યાંક વિરહની શૂળ છે, ક્યાંક શુદ્ધ પ્રેમનું માહત્મ્ય, તો ક્યાંક અનિત્યબોધ…..

3 Comments »

  1. Shivani Shah said,

    May 22, 2017 @ 12:38 PM

    ” તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
    તે ઊર્મિઓ ગળગળ ગઇ, તે જિંદગી વિહ્વળ ગઈ;
    યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું નન્દન ગયું,
    નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું!
    ખૂણે છૂપો, ઝૂલે હીંચો : એ બેય છે સરખું હવે,
    આંખો ઉઘાડો કે મીંચો : છે બેય એ સરખું હવે !
    એક દિન હતો, એક પળ હતી !”
    – સ્વ. શ્રી કરસનદાસ માણેક

  2. Rakesh Thakkar, Vapi said,

    May 23, 2017 @ 12:35 AM

    સરસ
    सुख तो थोड़े से पाते,दुख सबके ऊपर आता,
    सुख से वंचित बहुतेरे, बच कौन दुखों से पाता

  3. Vineshchandra Chhotai said,

    May 23, 2017 @ 11:20 AM

    Great , enjoy

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment