ચાલ્યા છો તમે હાથમાં છત્રી લઈ આદમ,
વર્ષામાં કર્યો છે તમે વર્ષાનો અનાદર.
શેખાદમ આબુવાલા

થ્રી ઓડેસ્ટ વર્ડસ – વિસલાવા ઝિમબોર્સ્કા

હું જ્યારે ‘ભવિષ્ય’ શબ્દ બોલું છું,
ત્યારે એ જ ક્ષણે બોલાયા બાદ
એ ભૂતકાળ થઇ જાય છે.

હું જ્યારે ‘મૌન’ શબ્દ બોલું છું,
એ જ વખતે એ તૂટી જાય છે.

હું જ્યારે ‘નથિંગ’ શબ્દ બોલું છું,
ત્યારે હું કશુંક એવું બનાવી બેસું છું,
જે અનસ્તિત્વની પકડની બહાર છે.

– વિસલાવા ઝિમબોર્સ્કા [ પૉલૅન્ડની નૉબેલ વિજેતા કવયિત્રી ]

Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no nonbeing can hold.

– Wislawa Szymborska

 

 

જ્યાં શબ્દની\વિચારની સરહદ પૂરી થાય છે ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.

4 Comments »

 1. Rina Manek said,

  August 28, 2016 @ 3:50 am

  Awesome

 2. Pravin Shah said,

  August 28, 2016 @ 5:16 am

  How true !

 3. વિવેક said,

  September 9, 2016 @ 8:26 am

  કેવી મજાની કવિતા ! મૂળ અંગ્રેજી કાવ્ય વધુ ઉત્તમ છે..

 4. La' Kant Thakkar said,

  October 14, 2016 @ 11:15 am

  કૃષ્ણનું અને બુદ્ધનું સ્મિત ધારણ કરી રહેવું ! બેસ્ટ !
  ” ડુ નથીંગ ” ! સમિતિ લ્યો સાહ્યબા .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment