જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
બેફામ

પતંગ – કોબાયાશી ઇસા (અનુ. વિવેક મનહર ટેલર)

કેવો સુંદર
પતંગ ઊઠે આભે
ઝૂપડાંમાંથી

-કોબાયાશી ઇસા
(અનુ. વિવેક મનહર ટેલર)

ગરીબના ઝૂંપડામાંથી ઊઠીને ઊંચા આકાશને આંબવા મથતો રંગીન પતંગ એ આખરે તો ગરીબોના રંગીન સ્વપ્નાં જ છે. ઉમાશંકરની વિખ્યાત પંક્તિઓ યાદ આવ્યા વિના ન રહે: ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.

How beautifully
That kite soars up to the sky
From the beggar’s hut.

– Kobayashi Issa

6 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    July 9, 2016 @ 3:14 AM

    સુંદર !

  2. CHENAM SHUKLA said,

    July 9, 2016 @ 3:28 AM

    કટાક્ષમય ચિત્ર ઉપસી આવે છે

  3. KETAN YAJNIK said,

    July 9, 2016 @ 7:20 AM

    અત્તરનું પૂમડું

  4. Chintan Acharya said,

    July 9, 2016 @ 8:27 AM

    વાહ્!

  5. Maheshchandra Naik said,

    July 9, 2016 @ 4:39 PM

    સરસ,સરસ્,સરસ……

  6. Yogesh Shukla said,

    July 10, 2016 @ 2:18 PM

    સુંદર હાઈકુ ,
    17 અક્ષરોમાં ઘણુંખરું કહેવાય ગયું ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment