ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ-
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું.
વિવેક મનહર ટેલર

never be for or against – Sen-t’san

The Perfect Way is only difficult
for those who pick and choose;
Do not like, do not dislike;
all will then be clear.
Make a hairbreadth difference,
and Heaven and Earth are set apart;
If you want the truth to stand clear before you,
never be for or against.
The struggle between “for” and “against”
is the mind’s worst disease.

– Sen-t’san [ eighth century Chinese zen master ]

સરળ ઈંગ્લીશ છે તેથી અનુવાદ નથી કર્યો. આ કાવ્ય મૂકવાનું ખાસ પ્રયોજન એ કે ઝેનગુરુની વાત તો સાચી, પણ વ્યવહારનું શું !!?? રોજબરોજની જીંદગીમાં આ ફિલોસોફી કેટલીક applicable !!?? વ્યવહારમાં તો પ્રત્યેક ક્ષણે પક્ષ લેવો પડે છે ! કાયમ મારું અંગત મંતવ્ય લખ્યા કરું એના કરતા આ વખતે એવું કરીએ કે સૌ ભાવકો પોતપોતાના મંતવ્યો આપે તો કેવું ? સૌને હાર્દિક આમંત્રણ છે કે પોતપોતાના વિચારો પ્રગટ કરે…..

3 Comments »

  1. Devang Naik said,

    May 29, 2016 @ 12:59 AM

    આપની વાત એકદમ સાચી જ છે..રોજબરોજ ની ઘટમાળ માં આ સૂત્રની ખરી કસોટી થઇ શકે..એ વાત પણ સર્વવિદિત છે કે વ્યવહારુ જીવનમાં આપણે એક યા બીજા પક્ષે જ ઊભેલા દેખાયે છીએ..મૂળ મુદ્દો સત્ય ની ઉપસના અને સત્ય ની ખોજ નો છે ..અને સત્ય સાપેક્ષ હોય છે..આ સૂત્ર નો આધાર લઈએ તો એમ કહી શકાય કે અંતિમ સત્ય કોઈ જાણતું નથી અને જે કહેવાતું સત્ય જે તે સમયે વ્યવહારુ લાગતું હોય ત્યારે પણ એના વિરોધ માં કે એની તરફેણ માં આપણે ના રહીએ અને અંતિમ સત્ય ની ખોજ માં લાગી રહીએ..બાકી રહી વાત રોજબરોજના જીવનની તો આપણે જોઈએ જ છીએ કે આપણે હંમેશા સ્થળકાળ થી પ્રભાવિત નિર્ણય લેતા હોઈએ છીએ..

  2. Pushpakant Talati said,

    May 29, 2016 @ 11:56 PM

    hairbreadth નો મતલબ સમજાતો નથેી
    પ્રકાશ પાડવા વિનન્તિ
    આભાર – પુષ્પકાન્ત તલાટેી

  3. તીર્થેશ said,

    May 30, 2016 @ 1:26 AM

    hairbreadth = તસુભર , માથાના વાળ જેટલું , અતિસૂક્ષ્મ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment