પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

ભિક્ષુક – વિપિન પરીખ

મંદિર બ્હાર
ભિક્ષુક,ભીતર હું,
ફર્ક કેટલો?

[ મંદિરની બહાર ઊભેલો ભિખારી તો ભિખારી છે જ – જગ જાણે છે એ વાત, કિન્તુ મંદિરની અંદર પેસતો હુંય શું ભિખારી નથી !!?? હું ક્યાં મંદિરની અંદર નિ:સ્વાર્થ ભાવે જાઉં છું !!?? ]

માંગવાનું કહે છે તો માંગી રહું છું આ પ્રભુ!
દઈ દે મન એવું કે માંગે એ કશું નહી !

-વિપિન પરીખ

8 Comments »

  1. Piyush S. Shah said,

    August 11, 2015 @ 4:30 AM

    સાવ સાચુ..

  2. KETAN YAJNIK said,

    August 11, 2015 @ 9:53 AM

    .

  3. Dhaval Shah said,

    August 11, 2015 @ 10:09 AM

    વિપિનભાઇને સાચી વાત, ચોટ સાથે અને દંશ વગર કહી શકવાનું વરદાન હતું.

  4. Girish Parikh said,

    August 11, 2015 @ 1:09 PM

    બિપિન પરીખ મારા પ્રિય કવિઓમાંના એક છે. એમના આ કાવ્ય પરથી સ્ફૂરેલું ચતુર્શબ્દ મુક્તક આવતી કાલે http://www.GirishParikh.wordpress.com પર પોસ્ટ કરીશ.
    –ગિરીશ પરીખ

  5. Girish Parikh said,

    August 11, 2015 @ 3:06 PM

    ઉપરના પોસ્ટમાં “વિપિન” વાંચવા વિનંતી.

  6. Girish Parikh said,

    August 11, 2015 @ 8:35 PM

    “વિપિનવાણી” વિશે વાંચોઃ
    https://girishparikh.wordpress.com/2010/10/23/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AA%E0%AA%BF%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80/

  7. Yogesh Shukla said,

    August 11, 2015 @ 11:34 PM

    સત્ય વચન

  8. Harshad said,

    August 13, 2015 @ 9:32 PM

    WOW ! Naked Truth.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment