આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
મરીઝ

રુમી

Are you searching for your soul?
Then come out of your prison.
Leave the stream and join the river
that flows into the ocean.
Absorbed in this world
you’ve made it your burden.
Rise above this world.
There is another vision…

– રુમી
[ સૌજન્ય – નેહલ ]

ભાષા સરળ છે અને વળી આ પોતે પણ અનુવાદ જ છે તેથી ત્રીજો અનુવાદ કરતો નથી.

કેદખાનામાંથી બહાર આવવાનું આહવાન છે….સ્વરચિત કેદખાનામાંથી. બાળપણથી જ અસંખ્ય રૂઢિઓ વડે થતાં conditioning ના કેદખાનામાંથી…. ઘૂંઘટ કે પટ ખોલ રે તોહે પિયા મિલેંગે….. વ્યવહારુ રીતે આમ કરવું કઈ રીતે ? – એક જ ઉપાય છે – સંપૂર્ણપણે open mind રાખીને honest inquiry કરતા રહેવાનો…..સતત…….

5 Comments »

 1. Rina said,

  March 15, 2015 @ 3:18 am

  Awesome…..

 2. kishoremodi said,

  March 15, 2015 @ 10:08 am

  ખૂબ સરસ અનુવાદ.અભિનંદન તમને તેમજ નેહલને.સાંપ્રત સમયમાં આ જરૂરી છે જ.

 3. Pushpakant Talati said,

  March 16, 2015 @ 1:46 am

  Absorbed in this world
  you’ve made it your burden.
  Rise above this world.
  There is another vision…

  “આત્મા” ની શોધ ! – ખરેખર ખુબ જ ગહન વિષય છે. કાયર વ્યક્તિનુઁ કામ નથી જ નથી.
  “હરિ નો મારગ છે શૂરા નો અને નહી કાયરનું કામ જો ને…”
  તે માટે તો ચીલો છાતરવો પડે. બંધનો તોડવા પડે. કોચલામાંથી બહાર નીકળવું પડૅ. વહેતા પ્રવાહમાંથી બહાર આવી મુળ નદી માં થઈને સાગર માં ભળવું પડે. – કુવાનાં દેડકા મટી બહાર દુનિયા નિરખવી પડે. – અને ત્યારે જ તમે પોતાને એટલે કે સ્વ ને પામી શકો.
  વાહ – ખરેખર ઉત્તમ અને સો એ સો ટકા ખરો – સો ટચનાં સોના સમાન વિચાર.
  આભાર. – પુષ્પકાન્ત તલાટી.

 4. Dhaval Shah said,

  March 16, 2015 @ 8:58 am

  સરસ !

 5. Harshad said,

  March 19, 2015 @ 7:44 pm

  Good, Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment