એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!
ખલીલ ધનતેજવી

‘અથાતો ભક્તિ જીજ્ઞાસા’ પુસ્તકમાંથી – ઓશો

आज कुछ नहीं दिया मुझे पूर्व ने
यों रोज कितना देता था।
छंद—छंद हवा के झोंके
प्रकाश गान गंध
आज उसने मुझे कुछ नहीं दिया
शायद मेरे भीतर नहीं उभरा
मेरा सूरज
खोले नहीं मेरे कमल ने
अपने दल
रात बीत जाने पर!

– ‘અથાતો ભક્તિ જીજ્ઞાસા’ પુસ્તકમાંથી – ઓશો

ઈશ્વરને અને ઈશ્વરની ફરિયાદ કરવી સાવ સહેલી છે, આપણી પાત્રતા-receptiveness ને મૂલ્યાંકિત કરવી અતિકઠિન છે.

4 Comments »

 1. Rina said,

  March 2, 2015 @ 3:26 am

  Awesome

 2. છંદનો છંદ ! (ચતુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

  March 2, 2015 @ 1:48 pm

  […] http://layastaro.com/?p=12598 […]

 3. Harshad said,

  March 2, 2015 @ 7:36 pm

  Thoughtful. Like it.

 4. Sharad Shah said,

  March 3, 2015 @ 3:09 am

  ‘અથાતો ભક્તિ જીજ્ઞાસા’ પુસ્તક પણ ખુબ સુંદર, વાંચવા જેવું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment