Comments on: હું શું કરું ? – ડૉ. રઇશ મનીઆર
By: Nirlep Bhatt
This gazal took me into another world..genius creation!
By: લયસ્તરો » આપણી યાદગાર ગઝલો : ૨૧ : સ્મરણને જીવતું રાખે - રઈશ મનીઆર
[...] રઈશભાઈને એમની શ્રેષ્ઠ ગઝલો વિશે પૂછીએ તો એ તબક્કાવાર ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું?‘ એમ ત્રણ ગઝલ પસંદ કરે છે. પણ જ્યારે એમની યાદગાર ગઝલોની વાત નીકળી ત્યારે મને, ધવલને અને ઊર્મિને -અમને ત્રણેયને આ જ ગઝલ ગમી. મરીઝ યાદ આવી જાય એવી સરળ બાનીમાં લખાયેલી આ ગઝલના બધા જ શેર ઉત્તમોત્તમ થયા છે…. [...]
By: મીના છેડા
મિત્ર વિવેક,
તારી પસંદ માણવી ગમી.
By: UrmiSaagaar
સુંદર ગઝલ..
મને તો બધા જ શેરો એટલા ગમ્યા કે કોઇ એકાદ ગમતો શેર જ પસંદ ન કરી શકી!
મને તો હવે તમે એ ગઝલ શાસ્ત્રનું પુસ્તક ક્યારે ઓનલાઇન મુકશો એનો જ ઇન્તઝાર રહેશે…
By: ધવલ
ઉત્તમ ગઝલ !
જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?
અને
છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?
એ બે શેર ખૂબ ગમ્યા. આ શેર પરથી ઉદયન ઠક્કરનો સરસ શેર યાદ આવી ગયો…
વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે !
By: Test
Nice ghazal.
By: વિવેક
રઈશભાઈના જે ગઝલ શાસ્ત્રની આપ વાત કરો છો એ પુસ્તક હું હાલ તૈયાર કરાવી રહ્યો છું, સુરેશભાઈ ! પાંચ જેટલા પ્રકરણ ટાઈપ કરાવેલા મારી પાસે તૈયાર થઈને પડ્યા છે. નેટ પર કઈ રીતે રજૂ કરવું એ વિમાસણ ઉકલી જાય એટલે ટૂંક સમયમાં આખું પુસ્તક – “ગઝલ-રંગ અને રૂપ” નેટ પર હાજર થઈ જશે…
By: Jayshree
અરે વિવેકભાઇ… શું ગઝલ લઇને આવ્યા છો..!!
અંદરથી કશુંક ખળભળી ગયું જાણે….
By: Himanshu Bhatt
આ ગઝલ્ રઈશ ભાઈના પાસે સાભળી હતી. Observe this ghazal for depth of his thought and humiliy. What Raeesh is as a person comes out in this ghazal. I would call this his signature ghazal. I am a student of Raeesh and thankful to him for teaching me ghazal’s channd shastra.
By: Suresh Jani
હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?
આ પણ સરસ છે. ગઝલ લખવામાં રસ ધરાવતા સૌને જણાવવાનું કે તેમણે ગઝલ શાસ્ત્ર પર બહુ જ સરસ પુસ્તક લખ્યું છે અને માત્ર વિવેકના જ નહીઁ પણ બધાના ગુરુ છે!
વિવેક એક ખાસ વીનંતિ – મને તેમનો બાયો ડેટા મેળવી આપે તો હું ખોૂબ આભારી થઇશ