Comments on: ખાલી ઘડો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

By: kanchankumari parmar
મન મ્ંદિર ના કોય ખુણે  ગાલગા ગાલગા ના તેલ વગર પણ ગઝલ     દિવો અન્ંત પ્રગટે છે…..

By: dhaval
vivekbhai, ninadbhai, panchambhai

i am glad to know about gazal and chhand and its rules……..

i wud like to know more ………..

pl put some informations regarding  rules, regulations and guideline on this web site

thanks …….

By: ઊર્મિ
સ-રસ ગઝલ… ધવલભાઈનાં આસ્વાદને લીધે ત્રીજો શે’ર સટ્ટ કરતો હલકમાં ઉતરી ગયો.

ખાસ તો…. ઘણા વખતે છંદોવિધાનની ચર્ચા માણવાની ખૂબ્બ જ મજા આવી…!!

By: ડૉ.મહેશ રાવલ
એકંદરે બહુ જ મજા આવી વિવેકભાઈ,પંચમભાઈ…..!

મિત્ર નિનાદના  “પોતાની રીતે” કરેલ છંદઘટન અને  તમે બન્ને સમજ્દાર સિનીયર મિત્રોની “વિચાર ધારા” સરવાળે તો “વિષયોત્સુક”ને લાભકર્તા જ નિવડે….

-આભાર

By: નિનાદ અધ્યારુ
ગુજરાતી સાહિત્યના મોટા ગજાના કવિઓ છંદદોષને પોતાનો અધિકાર સમજે છે એ મારી ‘નાની’ સમજ પ્રમાણે ‘મોટા’ દુઃખની વાત છે. સાઈકલ બરાબર ચલાવતા આવડી જાય એ પછી હાથ છોડીને ચલાવવાની છૂટ મળે છે એવું ઉદાહરણ કવિતાની બાબત સાથે સાંકળવાથી ગુજરાતી સાહિત્યને જ નુક્શાન થયું છે એમ મારું અંગતપણે માનવું છે…

હું આજ કહેવા માગું છું. કવિએ એટલી હદે છૂટ ન લૅવી જોઇએ કે છંદોવિધાનમાં option મળે, જે રીતે મને મળ્યો. વિવેકભાઈ, ‘અક્ષરમેળ’ છંદ/ગઝલો વિશે લયસ્તરોમાં માહિતિ આપશો ?

By: વિવેક
પંચમભાઈની વાત બરાબર છે, નિનાદ… તમે જે છંદવિધાન વિચાર્યું છે એ બરાબર નથી…

કાફિયાદોષવાળી વાત પણ બરાબર…

રાજેશ વ્યાસ ‘મિસ્કીને’ એમના સંગ્રહમાં આપેલી છંદવિષયક નોંધ યાદ અકરાવવા બદલ આભાર… ગુજરાતી સાહિત્યના મોટા ગજાના કવિઓ છંદદોષને પોતાનો અધિકાર સમજે છે એ મારી ‘નાની’ સમજ પ્રમાણે ‘મોટા’ દુઃખની વાત છે. સાઈકલ બરાબર ચલાવતા આવડી જાય એ પછી હાથ છોડીને ચલાવવાની છૂટ મળે છે એવું ઉદાહરણ કવિતાની બાબત સાથે સાંકળવાથી ગુજરાતી સાહિત્યને જ નુક્શાન થયું છે એમ મારું અંગતપણે માનવું છે…

ગાલિબ, ફૈઝ, મીર કે અન્ય કોઈ પણ મોટા ગજાના ઉર્દૂ કે હિંદી ગઝલકારોએ છંદ પરત્વે આવું વલણ અપનાવ્યું હોવાની મને જાણ નથી.

મારી નજરે તો કવિ જેટલો મોટા ગજાનો, છંદ અને અન્ય બંધારણ પરત્વેની એની જવાબદારી પણ એટલી જ મોટી… આ મારો અંગત અભિપ્રાય છે એને કોઈ શિલાલેખ ન ગણે !

By: નિનાદ અધ્યારુ
આભાર પંચમભાઈ અને વિવેકભાઈ.

By: Pancham Shukla
વિવેકભાઈએ બરાબર કહ્યું છે.

છંદ-  ગાલગા ગાલગા લગાગાગા છે.

એમ તો ઝીણી નજરે જોનારા કાફિયા દોષ પણ કહેશે. વાગે લાગે જાગે પછી નિભાડે આવે છે.

શ્વાસ ખખડે છે અને વાગે છે માં અને  ગાલ ને બદલે લગા માપમાં વાપરી કવિ ‘અને’ શબ્દને મહત્વ આપી છંદ તોડે છે. તાલ કે વજન બાબતે જો કે વિચારવું રહ્યું. કવિ મુખે પઠન સાંભળીએ અથવા સાવધાની પૂર્વક પઠન કરીએ તો એ ખટકાને હળવો કરી શકાય.

આપણને એ ખબર જ છે કે આ કવિ આ આપણા જેવી શિખાઉ છંદ રમત અને છંદ વળગણ વર્ષો પહેલા પાર કરી ચૂક્યા છે. કવિએ લેવા ખાતર નહિ પણ  ગુણદોષના પલ્લા જોઈ કાવ્યને ઉપકારક હશે તો જ આવી છૂટ લીધી હશે એમ માની શકાય.

વિવેકભાઈએ આ અગાઉ આ જ કવિની છંદ વિષે કેફિયત મૂકી છે જે ફરી જોવા જેવી ખરી….

(રાજેશ વ્યાસ (જન્મ : ૧૬-૧૦-૧૯૫૫) એના કાવ્યસંગ્રહમાં કહે છે: “પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.” એમની ગઝલોમાં ક્યાંક છંદ જળવાતો ન હોય એવું લાગે છે પણ એના વિશે કવિ પોતે બહુ સ્પષ્ટ છે: “ગઝલના છંદોને ઘણાં વરસ ઘૂંટ્યાં, પણ એ ઘૂંટવું ઘૂંટામણ બની જાય એ પહેલા છૂટી ગયું છે.”

સંગ્રહો : ‘તૂટેલો સમય’, ‘મત્લા’, ‘છોડીને આવ તું…’, ‘ગઝલવિમર્શ’, ‘મરીઝ અને તેની ગઝલો’, ‘અમર ગઝલો’[સંપાદન])

http://layastaro.com/?p=196

By: નિનાદ અધ્યારુ
વિવેકભાઈ,   ગાલગાગાગા ગાલગાગાગા- હું આ પ્રમાણે જોઉં છું. કવિને આ છંદમા છૂટ ઓછી લેવી પડત. બીજો, ત્રીજો અને ચોથો શેર જુઓ…!

એ પણ સાચું, આ પણ સાચું…….!

By: વિવેક
નિનાદભાઈ,

મક્તાનો શેર બરાબર જ છે…

ટે/વ/વશ     સા/વ/કા/ચા   નખ/જે/વી-

ગાલગા       ગાલગાલ        ગાગાગા

રો/જ/મિસ્    કી/ન/રા/ત     કા/પે/છે

ગાલગા       ગાલગાલ        ગાગાગા