Comments on: માટી મૂંછાળો મળે – વિવેક મનહર ટેલર

By: ch@ndr@
આજે જે ડાળે હો જામિ ભિડ ટ્હુકાઓનિ ત્યા

શક્ય છે ત્યા કાલે ના માળો, ના ગરમાળો મળે

ખરેખર ગઝલ બહજ પસન્દ આવિ

ચન્દ્રા

By: પ્રતિક ચૌધરી
છેલ્લા શેર પર આફરીન…..

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,

ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

….વાહ સુરતી.

By: Jina
આફરીન… આફરીન…. આફરીન… આફરીન!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

belated HAPPY BIRTHDAY VIVEKBHAI!!

By: GURUDATT
કાંકરીચાળો ..મૂછાળો..એ બંને શેર સુંદર છે..અભિનંદન..સુંદર ગઝલ..

By: વિવેક
ઊર્મિ તથા સહુ સ્નેહી મિત્રોનો હૃદયપૂર્વક આભાર… ઈન્ટરનેટે એક એવું બીજું આખું વિશ્વ મને ભેટ દીધું છે જે કદી મારું હોવું શક્ય જ નહોતું…

By: Natver Mehta(Lake Hopatcong, NJ,USA)
બની ગયું છે જંગલ અહિં સિમેંટ કોંકરિટનું

દુઆ કરો, થાકેલ પંખીને હવે ક્યાંક ડાળો મળે….

જન્મદિન મુબારક વિવેકભાઈ.

તમારી ગઝલો વાંચીન દિવસ સુધરી ગયો!!

તમારો ભવ સુધરે એવી શુભેચ્છા!!

By: પંચમ શુક્લ
ઊર્મિ-પસંદ રચના (’માટી મૂછાળો મળે’) ફરી વાર માણવાની મજા પડી.

જન્મદિન મુબારક વિવેકભાઈ.

By: ભાવના શુક્લ
ઊર્મી.,

વિવેકભાઈના શ્વાસો(શબ્દો) માથી સુરતી પણુ શોધવાની જરાક ધૃષ્ટતા કરી અને છેલ્લા શેર પછીતો એમ જ થયુ કે આ ગઝલ આમ જ કેમ આગળ વધતી ના ચાલી…..

ખુબ અભિનંદન વિવેકભાઈને જન્મદિવસે…

(આમતો એમની દરેક હાથ આવતી રચનાઓને માણીને અભિનંદન આપ્યા જ કરીએ છીએ..ભલે ને જન્મદિવસ કોઇનો પણ હોય્..)

By: ઊર્મિ
સોરી મિત્રો… વિવેકની ઘણી ગઝલો વાંચી વાંચીને છેલ્લે પસંદ કરેલી બે ગઝલોમાંથી ’કઈ ગઝલ પસંદ કરું’ની કળાકૂટમાં શિર્ષક બીજી ગઝલનું અપાઈ ગયું હતું…   જે મેં સુધારી દીધું છે!

By: pragnaju
જન્મ દિન મુબારક

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,

ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

હુરટના ક ખ ગ ધ ની જેમ ગાળો આપી તો જો!