Comments for લયસ્તરો

Comment on અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર) by himanshu patel
સરસ..

Comment on અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર) by Chandresh Thakore
વિવેકભાઈ: ભાષાંતર/ભાવાનુવાદ સરસ કર્યું/કર્યો છે. …

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,

મળો એમને દરવાજે સસ્મિત

અને આવકારો એમને ભીતર. … દુનિયાનો સીનો બદલાઈ જાય જો અ વાત અમલમાં મુકાય. … ધન્યવાદ.

Comment on અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર) by pragnaju
અદભૂત રચનાનું ખૂબ સુંદર ભાવાત્મક ભાષાંતર

છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.

એ કદાચ તમને સાફ કરતા હોય

કોઈક નવા આનંદ માટે.

……સ    રસ

યાદ

માનવીની પાસે કોઈ…માનવી નૈ આવે..રે…(૨)

એ જી તારા દિવસ હે દેખીને દુ:ખિયાં આવે રે

આવકારો મીઠો.. આપજે રે..જી..

હે જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,

બને તો થોડા .. કાપજે  રે  જી…

એ જી  આવકારો મીઠી આપજે રે …

Comment on અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર) by perpoto
બુધ્ધ એક જ હોય છે,અનુયાયી કરોડો હોય છે,અને બુધ્ધની હા માં હા મિલાવતાં ,પોપટીયું જિવી જતાં હોય છે.આમાં હું યે આવી જાઉં છું….

Comment on અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર) by La'Kant
“પોપટીયો ભ્રમ”…? – તો પછી અ-પોપટીયો….”મૌલિક” હમજાવોને  આ પારના …પરપોટા ભાઈ !

અંદર..ભીતર જ છે આ પાર અને પેલે પારની વાતો ! ” આ સમગ્ર સૃષ્ટિ -મહાશૂન્યની અંદરજ “.

{ તમને કે’વાનું / આલાપ છેડવાનું /ગાવાનુંમન થયું ઈ વળી શું? }

-લા’ કાન્ત / ૨૫-૫-૧૩

પી.એસ.ઃઃ – વિવેક ભાઈ તમારી એક્સપર્ટ કોમેન્ટ આપોને સર જી  ?

Comment on અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર) by perpoto
આ પેલેપારનો પોપટીયો ભ્રમ…બધું રોમાંચકારી રીતે બેહલાવે છે…

Comment on અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર) by La'Kant
“Be grateful for whoever comes,

because each has been sent

as a guide from beyond. ”  {- Rum }

આ અગાઉ વર્ણવેલું ઘણુંબધું જીવનના સહજ “ઘટનાક્રમો”..છે,સ્વયમ-સંચાલિત કુદરતી કર્માધીન યંત્રણા !

આ પંક્તિઓ મને યાદપાવે છે..’ગોત્રી’ વડોદરાના ” વિનોબા આશ્રમ” કુદરતી ઉપચાર કેન્દ્ર યોગ-એક્સપર્ટ શ્રી  નિમેષ શાહની ..જેમણે ” મેની લાઈવ્સ,મેની માસ્ટર્સ ” બૂક વાંચવાની સલાહ આપેલી .જન્મોજનમના સંધાનો…અનુંસંધાનોની… .” આપણે આમ આકસ્મિક રીતે અજાણ્યા લોકો સાથે કેમ સંબંધાતા હઈશું? ” ના જવાબો લગભગ સાંપડે છે …

સત્ય હકીકતો પર આધારિત  એક સાઈકીયાટ્રીસ્ટ અને તેની પેશન્ટ કેથેરીનની વાતો છે ….સરસ રજૂઆત-શૈલી માં એક નોવેલ-કથા છે ..રોચક રસભરી ….લાગતાવળગતા રસજ્ઞ લોકોને ગમશે રસ પણ પડશે …

-લા’કાન્ત / ૨૫-૫-૧૩

Comment on અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર) by Rina
Awesome…….

Comment on ગઝલ – નયન હ. દેસાઈ by Maheshchandra Naik
સરસ  વાત  કહી  દીધી,  પ્રમાણીને  બોલવાની  વાત  ખુબ ગમી  ગઈ,  કવિશ્રી  નયન દેસાઈને  અભિનદન…………………

Comment on ગઝલ – નયન હ. દેસાઈ by Yogesh Shukla
શ્રી નયનભાઈ ,મારા પ્રિય કવિ

હરએક ગઝલ ની માફક અદભુત ,,,,

thanks to “લયસ્તરો ”

યોગેશ શુક્લ

કેનેડા