અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ !
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

પીયુષ પંડ્યા ‘જ્યોતિ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

મંજૂર -પીયુષ પંડ્યા 'જ્યોતિ'મંજૂર -પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

જિંદગી !
બેચાર અમથાં છાંટણાં
લાવણ્યભીની આંખનાં અમિયલ
મને મળતાં રહે તો બસ,
મંજૂર બારે માસ
વૈશાખ વરસતો તાપ મુજને

– પીયુષ પંડ્યા ‘જ્યોતિ’

હાવ હાચી વાત…. કે નેહભરી આંખડીનાં બેચાર અમીછાંટણાં મળે તો જિંદગીનો ધોમધખતો વૈશાખ પણ શીતળ જ લાગે !

Comments (5)