આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જગદીશ જોષી

જગદીશ જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

- ભૂલ -જગદીશ જોષી
--- ની ઉક્તિ - જગદીશ જોષી
-મળશે ત્યારે - જગદીશ જોષી
(વિ) ચિત્ર - જગદીશ જોષી
અ-પ્રતિભાવ - જગદીશ જોષી
અંગત અંગત : ૧૩ : વાચકોની કલમે - ૦૯
અદીઠો પહાડ - જગદીશ જોષી
અનુભવ - જગદીશ જોષી
અનુભૂતિ-જગદીશ જોષી
અરે, કોઈ તો..... - જગદીશ જોષી
અહીં હું આ કરી રહ્યો છું - લિયોનાર્ડ કોહેન (અનુ. જગદીશ જોષી)
આણ છે - જગદીશ જોષી
આપણી જ વાત - જગદીશ જોષી
ઇન્દ્રિયોપનિષદ - જગદીશ જોષી
એક પગલાની પીછેહઠ - રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)
એક હતી સર્વકાલીન વારતા -જગદીશ જોષી
એકલતા - જગદીશ જોષી
કુવામાં વાંસ વાંસ પાણી - જગદીશ જોષી
કેમ કરીને - જગદીશ જોષી
કોઈ તો કહો !
ખટકો - જગદીશ જોષી
ખોબો ભરીને અમે -જગદીશ જોષી
ખોવાયું ગીત – જગદીશ જોષી
ઘર-બંદર - લિન શિલ્ડર - અનુ. જગદીશ જોષી
ડંખ - જગદીશ જોષી
તને પ્રેમ કરું છું - જગદીશ જોષી
થાક ! - જગદીશ જોષી
નદી - જગદીશ જોષી
પથ્થર - ફૂયુહિકા કિટાગાવા - અનુ. જગદીશ જોષી
પહેલું પગલું - ગેવિન એવર્ટ -અનુ- જગદીશ જોષી
પાગલ - જગદીશ જોષી
પ્રવાહ - જગદીશ જોષી
મળો તો- -જગદીશ જોષી
યાદગાર ગીતો :૧૯: ધારો કે એક સાંજ આપણે મળ્યા - જગદીશ જોષી
વાતોની કુંજગલી - જગદીશ જોષી
વિદાય ? - જગદીશ જોષી
વિષમ ભોગ -જગદીશ જોશી
વિસ્મય - જગદીશ જોષી
શબ્દોત્સવ - ૪: ગીત: અનુભૂતિ - જગદીશ જોષી
સૂર્યની કરચો - જગદીશ જોષી
હું જોઉં છું મારી ઉત્તરક્રિયા - જગદીશ જોષીખોબો ભરીને અમે -જગદીશ જોષી

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

-જગદીશ જોષી

Comments (1)

Page 5 of 5« First...345